નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બેન્ઝાલ્ડિહાઈડ બનાવી શકાતું નથી?

  • A
    બેન્ઝીન + $Zn/Hg$ અને સાંદ્ર $HCl$
  • B
    ટોલ્યુઈન + $CS_2$ માં $CrO_2Cl_2$ ત્યારબાદ ${H_3}{O^ \oplus }$
  • C
    બેન્ઝોઈલ ક્લોરાઈડ + $Pd/BaSO_4$ ની હાજરીમાં $H_2$
  • D
    બેન્ઝીન + નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં $CO + HCl$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા એટાર્ડ (Etard) પ્રક્રિયા દર્શાવે છે?

આપેલ પ્રક્રિયા શ્રેણીમાં $P$ અને $R$ ને ઓળખો:
$Toluene$ $\xrightarrow[(2) H_3O^+]{(1) CrO_2Cl_2} P$ $\xrightarrow{R} Benzoic \ acid$

Difficult
View Solution

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
$A$. $C_6H_5COCl + H_2 \xrightarrow{Pd-BaSO_4} C_6H_5CHO$$I$. ગેટરમેન-કોચ પ્રક્રિયા
$B$. $CH_3CN + SnCl_2 + HCl \rightarrow CH_3CHO$$II$. ઇટાર્ડ પ્રક્રિયા
$C$. $C_6H_5CH_3 + CrO_2Cl_2 \rightarrow C_6H_5CHO$$III$. સ્ટીફન પ્રક્રિયા
$D$. $C_6H_6 + CO + HCl \xrightarrow{AlCl_3} C_6H_5CHO$$IV$. રોઝનમંડ પ્રક્રિયા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

પ્રક્રિયા $\underset{\text{(બાષ્પ)}}{C_2H_5OH} \xrightarrow[300^{\circ}C]{Cu} X$ માં,$X$ નું આણ્વીય સૂત્ર શું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?
$R-C \equiv N \xrightarrow[(2) \ H_2O]{(1) \ AlH(i-Bu)_2} ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo